પ્રધાનમંત્રીનું કાર્યાલય
બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી દુર્ઘટનાને કારણે જાનહાનિ પર પ્રધાનમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
પોસ્ટેડ ઓન:
17 JUN 2026 4:32PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપથી સાજા થવા માટે પણ કામના કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“બદાયું, ઉત્તર પ્રદેશમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ અત્યંત પીડાદાયક છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના: PM @narendramodi”
SM/DK/JD
(રીલીઝ આઈડી: 2274091)
મુલાકાતી સંખ્યા : 42
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam