પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ SAFF વિમેન્સ ચેમ્પિયનશિપ 2026 જીતવા બદલ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 07 JUN 2026 1:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે SAFF વિમેન્સ ચેમ્પિયનશિપ 2026 જીતવા બદલ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેઓ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રીતે રમ્યા છે. શ્રી મોદીએ અવલોકન કર્યું હતું કે આનાથી આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહન મળશે. પ્રધાનમંત્રીએ ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"SAFF વિમેન્સ ચેમ્પિયનશિપ 2026 જીતવા બદલ ભારતીય મહિલા ફૂટબોલ ટીમને અભિનંદન. તેઓ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રીતે રમ્યા છે. આનાથી આગામી સમયમાં વધુ યુવાનોને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહન મળશે. ટીમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2270000) आगंतुक पटल : 17
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Tamil , Kannada