પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ પ્રધાનમંત્રીએ શ્રી ડીકે શિવકુમારજીને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 03 JUN 2026 6:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ડીકે શિવકુમારજીને કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે તેમના કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર લોકોના કલ્યાણ માટે કર્ણાટક સરકાર સાથે મળીને નજીકથી કામ કરશે.

પ્રધાનમંત્રીએ એક્સ (X) પર પોસ્ટ કર્યું:

"કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ શ્રી ડીકે શિવકુમારજીને ખૂબ-ખૂબ અભિનંદન. તેમના કાર્યકાળ માટે અઢળક શુભેચ્છાઓ. કેન્દ્ર સરકાર લોકોના કલ્યાણ માટે કર્ણાટક સરકાર સાથે મળીને નજીકથી કામ કરશે.

@DKShivakumar"

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2268638) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu , Kannada , Malayalam