સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ-લોન્ચિંગ

પોસ્ટેડ ઓન: 22 MAY 2026 7:46PM by PIB Ahmedabad

 

શોર્ટ રેન્જ બેલિસ્ટિક મિસાઈલ ‘અગ્નિ-1’ નું 22 મે, 2026 ના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતે આવેલા ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ દરમિયાન તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોની (પેરામીટર્સની) ચકાસણી કરવામાં આવી હતી. આ પરીક્ષણ સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.

IJ/JY/JD


(રીલીઝ આઈડી: 2264356) મુલાકાતી સંખ્યા : 111