કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી

प्रविष्टि तिथि: 11 MAY 2026 12:00PM by PIB Ahmedabad

UPSC ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવે છે.

2. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથે વિગતવાર જાહેરાત નં. 04/2026, કમિશનની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 09 મે, 2026 થી 29 મે, 2026 સુધી ઓનલાઈન ભરતી અરજી પોર્ટલ https://upsconline.nic.in/ora/ દ્વારા અરજી કરી શકે છે.

3. ઉમેદવારો તેમાં આપેલી વિગતવાર સૂચનાઓનું પાલન જરૂરથી કરે.

 

SM/BS/GP/JT


(रिलीज़ आईडी: 2259717) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Telugu , Malayalam