પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

વલસાડ, ગુજરાતમાં થયેલી દુર્ઘટનામાં જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 22 APR 2026 8:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ગુજરાતના વલસાડ જિલ્લામાં થયેલી એક દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ દુઃખદ ઘટનામાં જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે પોતાની હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પણ પ્રાર્થના કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ગુજરાતના વલસાડમાં એક દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ દુઃખદ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના: PM @narendramodi”

SM/JY/JD


(रिलीज़ आईडी: 2254708) आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam