પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય રેલવે ક્ષેત્રના પરિવર્તન પર લખાયેલો એક લેખ શેર કર્યો
प्रविष्टि तिथि:
16 APR 2026 3:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.
આ લેખ એ બાબત પર પ્રકાશ પાડે છે કે ભારતીય રેલવે ઇકોસિસ્ટમમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને તે સતત સુધારાઓ અને ટેકનોલોજી દ્વારા નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“ભારતીય રેલવે ઇકોસિસ્ટમમાં મૂળભૂત પરિવર્તન આવ્યું છે અને તેના પરિણામો આપણી સામે જ છે. કેન્દ્રીય મંત્રી શ્રી @AshwiniVaishnaw લખે છે કે કેવી રીતે આ ક્ષેત્ર સતત સુધારાઓ અને ટેકનોલોજી દ્વારા નવા માપદંડ કરી રહ્યું છે.
અહીં એક માહિતીપ્રદ લેખ છે. https://timesofindia.indiatimes.com/toi-plus/infrastructure/best-sign-that-our-trains-got-safer-is-fewer-headlines/articleshow/130261541.cms”
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2252581)
आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam