પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મથુરા બોટ અકસ્માતના પીડિતો માટે સહાયની જાહેરાત કરી
प्रविष्टि तिथि:
10 APR 2026 11:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મથુરા બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા સહાય આપવામાં આવશે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર આ માહિતી શેર કરી:
"પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે કે દરેક મૃતકના પરિવારજનોને PMNRFમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા મળશે."
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2251072)
आगंतुक पटल : 65
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam