પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી

પોસ્ટેડ ઓન: 05 APR 2026 9:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇસ્ટર નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પવિત્ર દિવસ આશા અને નવા જીવનનો ઉત્સવ છે. તેમણે શુભેચ્છા પાઠવી કે ઇસ્ટર દરેકના જીવનમાં શાંતિ, આનંદ અને પ્રકાશ લાવે.

શ્રી મોદીએ વધુમાં કહ્યું કે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને દયાળુ બનવા અને સમાજમાં એકતાની ભાવનાને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપે.

પ્રધાનમંત્રીએ 'X' પર લખ્યું:

"હેપ્પી ઇસ્ટર. આ પવિત્ર દિવસ આશા અને નવા જીવનનો ઉત્સવ છે. તે દરેકના જીવનમાં શાંતિ, આનંદ અને ખુશી લાવે. ઈસુ ખ્રિસ્તના ઉપદેશો દરેકને દયાળુ બનવા અને સમાજમાં એકતાની ભાવનાને મજબૂત બનાવવા માટે પ્રેરણા આપે."

 

SM/NK/GP/JT

`

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2249087) મુલાકાતી સંખ્યા : 26