પ્રધાનમંત્રીનું કાર્યાલય
શ્રી લિએન્ડર પેસ પ્રધાનમંત્રીને મળ્યા
प्रविष्टि तिथि:
01 APR 2026 7:58PM by PIB Ahmedabad
શ્રી લિએન્ડર પેસે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. "ટેનિસમાં તેમની સિદ્ધિઓ પર ભારતને ઘણો ગર્વ છે. અમે વિવિધ વિષયો પર ચર્ચા કરી. રમતગમત અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો તેમનો જુસ્સો ખરેખર પ્રશંસનીય છે", તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
"શ્રી લિએન્ડર પેસજી સાથે ખૂબ જ સરસ મુલાકાત થઈ. ટેનિસમાં તેમની સિદ્ધિઓ પર ભારતને ઘણો ગર્વ છે. અમે વિવિધ વિષયો પર ચર્ચા કરી. રમતગમત અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો તેમનો જુસ્સો ખરેખર પ્રશંસનીય છે."
@Leander
SM/JY/JD
(रिलीज़ आईडी: 2248026)
आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam