પ્રધાનમંત્રીનું કાર્યાલય
બિહારના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા
પોસ્ટેડ ઓન:
25 MAR 2026 6:15PM by PIB Ahmedabad
બિહારના રાજ્યપાલ શ્રી સૈયદ અતા હસનૈન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક X પોસ્ટમાં જણાવ્યું હતું કે;
“બિહારના રાજ્યપાલ, @atahasnain53 પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા.
@GovernorBihar”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2245318)
મુલાકાતી સંખ્યા : 65
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam