પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત સરકારે વર્તમાન પુરવઠામાં વિક્ષેપ વચ્ચે ઈમરજન્સી ઓઈલ સ્ટોક્સ મુક્ત કરવાના IEAના નિર્ણયને આવકાર્યો

પોસ્ટેડ ઓન: 11 MAR 2026 8:46PM by PIB Ahmedabad

ભારત, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના સહયોગી સભ્ય તરીકે અને આંતરરાષ્ટ્રીય ઊર્જા સહકારમાં સક્રિય સહભાગી તરીકે, વર્તમાન પુરવઠામાં વિક્ષેપ વચ્ચે ઈમરજન્સી ઓઈલ સ્ટોક્સ મુક્ત કરવાના IEAના નિર્ણયનું સ્વાગત કરે છે.

ભારત સરકાર વૈશ્વિક ઊર્જા બજારોમાં, ખાસ કરીને મધ્ય પૂર્વમાં ઉદ્ભવતા ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહી છે.

ભારત ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના પ્રયાસો સાથે સુસંગત રહીને વૈશ્વિક બજારની સ્થિરતાને ટેકો આપવા માટે જરૂરિયાત મુજબ યોગ્ય પગલાં લેવા માટે તૈયાર છે.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2238626) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Marathi , हिन्दी , Tamil , Malayalam