ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી મંત્રી
AI ઈમ્પેક્ટ પર નવી દિલ્હી ઘોષણામાં વધુ દેશ જોડાયા
પોસ્ટેડ ઓન:
24 FEB 2026 11:19AM by PIB Ahmedabad
18-19 ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હીમાં આયોજિત AI ઇમ્પેક્ટ સમિટ 2026, AI ઇમ્પેક્ટ પર નવી દિલ્હી ડિક્લેરેશનને અપનાવવાની સાથે સમાપ્ત થયું, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ગ્લોબલ સહયોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
21 ફેબ્રુઆરી, 2026 સુધીમાં 88 દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોએ આ ઘોષણાને બહાલી આપી હતી. ત્યારથ ત્રણ વધુ દેશો - બાંગ્લાદેશ, કોસ્ટા રિકા અને ગ્વાટેમાલા - આ ઘોષણામાં જોડાયા છે, જેનાથી સહી કરનારાઓની કુલ સંખ્યા 91 થઈ ગઈ છે.
તેથી, આ વિષય પર 21 ફેબ્રુઆરીના રોજ આપેલી પ્રેસ રિલીઝ (ID: 2231208) 3 નવા સહીકર્તાઓ સાથે અપડેટ કરવામાં આવી છે:
https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2231208®=3&lang=2#:~:text=Guided%20by%20the%20principle%20of,Respecting%20national%20sovereignty
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2232013)
મુલાકાતી સંખ્યા : 32