પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિને મળ્યા
પોસ્ટેડ ઓન:
16 FEB 2026 10:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીને મળ્યા હતા.
X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:
“પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી સાથે અદ્ભુત મુલાકાત રહી. વિવિધ વિષયો પર તેમની આંતરદૃષ્ટિ હંમેશા વિચારશીલ અને સમૃદ્ધ હોય છે.”
SM/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2228923)
મુલાકાતી સંખ્યા : 23
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Kannada
,
Malayalam