પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉપરાષ્ટ્રપતિની મુલાકાત લીધી

પોસ્ટેડ ઓન: 16 FEB 2026 9:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી સીપી રાધાકૃષ્ણનજીની મુલાકાત લીધી હતી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

આજે સાંજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ થિરુ સીપી રાધાકૃષ્ણનજીની મુલાકાત લીધી.

@VPIndia

@CPR_VP”

SM/IJ/GP/JD


(રીલીઝ આઈડી: 2228908) મુલાકાતી સંખ્યા : 13