મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

વિજ્ઞાન ક્ષેત્રે મહિલાઓ અને યુવતીઓના આંતરરાષ્ટ્રીય દિવસ પર રાષ્ટ્રના મહિલા વૈજ્ઞાનિકોના અગ્રણી યોગદાનની ઉજવણી કરીએ: શ્રીમતી અન્નપૂર્ણા દેવી

પોસ્ટેડ ઓન: 11 FEB 2026 12:28PM by PIB Ahmedabad

વિજ્ઞાન ક્ષેત્રે મહિલા અને યુવતીઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શુભેચ્છાઓ પાઠવી.

X પરની એક પોસ્ટમાં, શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ કહ્યું, આજે 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐃𝐚𝐲 𝐨𝐟 𝐖𝐨𝐦𝐞𝐧 & 𝐆𝐢𝐫𝐥𝐬 𝐢𝐧 𝐒𝐜𝐢𝐞𝐧𝐜𝐞 છે.

ચાલો આપણે દેશની મહિલા વૈજ્ઞાનિકોના અગ્રણી યોગદાનની ઉજવણી કરીએ અને પૂર્વગ્રહો અને અવરોધોને દૂર કરવાનો સંકલ્પ કરીએ."

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2226296) મુલાકાતી સંખ્યા : 14