પ્રધાનમંત્રીનું કાર્યાલય
રોજગાર મેળા હેઠળ નિમણૂક પત્રોના વિતરણ દરમિયાન પ્રધાનમંત્રીએ તેમના સંબોધનની ઝલક શેર કરી
प्रविष्टि तिथि:
24 JAN 2026 7:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા હેઠળ નિમણૂક પત્રોના વિતરણ દરમિયાન તેમના સંબોધનની ઝલક શેર કરી છે.
X પોસ્ટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“અમારો નિરંતર પ્રયાસ છે કે યુવાશક્તિ માટે દેશ-દુનિયામાં નવા-નવા અવસરો બને. આજે એનિમેશન અને ડિજિટલ મીડિયા જેવા અનેક ક્ષેત્રોમાં પણ ભારત ગ્લોબલ હબ બનતું જઈ રહ્યું છે, જ્યાં અમારા યુવા સાથીઓને નિત-નવા મોકા મળી રહ્યા છે.”
“મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટો અને ફાર્મા જેવા સેક્ટરમાં પાવર હબ બનવાથી આજે દુનિયાનો ભરોસો ભારત પર વધી રહ્યો છે. તેનાથી પણ યુવાનો માટે અનેક નવી સંભાવનાઓ બની રહી છે.”
“આજે દેશમાં ચાલી રહેલી રિફોર્મ્સ એક્સપ્રેસથી શ્રમિકો અને કર્મચારીઓ સહિત દરેકને ઘણો ફાયદો થઈ રહ્યો છે. તેની રફ્તારને જાળવી રાખવા માટે મારો એક વિશેષ આગ્રહ...”
SM/NP/GP/JD
(रिलीज़ आईडी: 2218320)
आगंतुक पटल : 2