પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ આસામના કલિયાબોરમાં ₹6,950 કરોડથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટના ભૂમિ પૂજનની ઝલક શેર કરી
प्रविष्टि तिथि:
18 JAN 2026 5:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના કલિયાબોરમાં ₹6,950 કરોડથી વધુના કાઝીરંગા એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટના ભૂમિ પૂજનમાં તેમની સહભાગીતાની ઝલક શેર કરી હતી.
X પર પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ લખ્યું:
“કાઝીરંગા એલિવેટેડ કોરિડોરનો શિલાન્યાસ કરવો એ ખૂબ જ ગર્વ અને લ્હાવાની વાત છે. તે વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરશે અને પર્યાવરણ સંરક્ષણ તરફના પ્રયાસોને પણ મજબૂત કરશે.”
“The enthusiasm of the people of Kaliabor and entire Assam clearly reflects their strong faith in the double-engine NDA government when it comes to the state’s development.”