પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ કોનેરુ હમ્પીને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
29 DEC 2025 3:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોનેરુ હમ્પીને અભિનંદન પાઠવ્યા છે, જેમણે દોહામાં 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "રમત પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"દોહામાં 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં મહિલા વિભાગમાં બ્રોન્ઝ મેડલ મેળવીને શાનદાર પ્રદર્શન કરનાર કોનેરુ હમ્પીને અભિનંદન. રમત પ્રત્યેનું તેમનું સમર્પણ પ્રશંસનીય છે. ભવિષ્યના પ્રયત્નો માટે શુભેચ્છાઓ." @humpy_koneru
SM/JY/GP/JD
(रिलीज़ आईडी: 2209444)
आगंतुक पटल : 19
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Telugu