રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર – 2025 એનાયત કર્યા
प्रविष्टि तिथि:
23 DEC 2025 6:25PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે (23 ડિસેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવનના ગણતંત્ર મંડપ ખાતે આયોજિત એક પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર- 2025 એનાયત કર્યા હતા.
રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની આ બીજી આવૃત્તિમાં, ચાર શ્રેણીઓ - વિજ્ઞાન રત્ન, વિજ્ઞાન શ્રી, વિજ્ઞાન યુવા અને વિજ્ઞાન ટીમમાં પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકોને 24 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારનો ઉદ્દેશ્ય વિજ્ઞાન, ટેકનોલોજી અને ટેકનોલોજી આધારિત નવીનતાના વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિગત રીતે અથવા ટીમોમાં વૈજ્ઞાનિકો, ટેકનોલોજિસ્ટ્સ અને ઇનોવેટર્સ દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર અને પ્રેરણાદાયી યોગદાનને માન્યતા આપવાનો છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર વિજેતાઓની યાદી
SM/IJ/GP/JD
(रिलीज़ आईडी: 2207887)
आगंतुक पटल : 8