પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ખેડૂતોના મહત્વ પર ભાર મૂકતા સંસ્કૃત સુભાષિતમ્ શેર કર્યા

પોસ્ટેડ ઓન: 23 DEC 2025 9:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સુભાષિતમ્ શેર કર્યું-

सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।

तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।

સુભાષિતમ્ દર્શાવે છે કે સોનું, ચાંદી, માણેક અને સુંદર કપડાં હોવા છતાં પણ લોકોને ખોરાક માટે ખેડૂતો પર આધાર રાખવો પડે છે.

પ્રધાનનમંત્રીએ X પર લખ્યું;

सुवर्ण-रौप्य-माणिक्य-वसनैरपि पूरिताः।

तथापि प्रार्थयन्त्येव कृषकान् भक्ततृष्णया।।"

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2207601) મુલાકાતી સંખ્યા : 53