પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક બદલ મહામહિમ આન્દ્રેજ બાબીસને અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
09 DEC 2025 10:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે નિમણૂક બદલ મહામહિમ આન્દ્રેજ બાબીસને અભિનંદન આપ્યા હતા.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"અભિનંદ, મહામહિમ આન્દ્રેજ બાબીસ, ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ. ભારત અને ચેકિયા વચ્ચે સહયોગ અને મિત્રતાને વધુ મજબૂત બનાવવા માટે હું તમારી સાથે કામ કરવા આતુર છું.
@AndrejBabis"
SM//IJ/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2201287)
आगंतुक पटल : 9