પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લચિત દિવસ પર લચિત બોરફૂકનને શ્રદ્ધાંજલિ અર્પી
Posted On:
24 NOV 2025 11:31AM by PIB Ahmedabad
લચિત દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લચિત બોરફૂકનને યાદ કર્યા અને તેમને હિંમત, દેશભક્તિ અને સાચા નેતૃત્વના પ્રતીક તરીકે વર્ણવ્યા હતા.
શ્રી મોદીએ કહ્યું કે લચિત બોરફૂકનની બહાદુરી દેશભરની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. તેમણે આસામની સમૃદ્ધ સંસ્કૃતિના રક્ષણ, એકતા અને શક્તિના મૂલ્યોને જાળવી રાખવામાં લચિત બોરફૂકનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
X પર અલગ પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:
"લચિત દિવસ પર આપણે હિંમત, દેશભક્તિ અને સાચા નેતૃત્વના પ્રતિક લચિત બોરફૂકનને યાદ કરીએ છીએ. તેમની બહાદુરી પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. તેમણે આસામની સમૃદ્ધ સંસ્કૃતિને જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી."
“লাচিত দিৱসৰ দিনা আমি সাহস, দেশপ্ৰেম আৰু প্ৰকৃত নেতৃত্বৰ প্ৰতীক লাচিত বৰফুকনক স্মৰণ কৰো। তেওঁৰ বীৰত্বই প্ৰতিটো প্ৰজন্মক অনুপ্ৰাণিত কৰি আহিছে। অসমৰ অনন্য সংস্কৃতি ৰক্ষাৰ ক্ষেত্ৰত তেওঁ গুৰুত্বপূৰ্ণ ভূমিকা পালন কৰিছিল।”
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2193409)
Visitor Counter : 9