પોસ્ટેડ ઓન:
10 NOV 2025 6:40PM by PIB Ahmedabad
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સૈની આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"હરિયાણાના મુખ્યમંત્રી શ્રી @NayabSainiBJP પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
@cmohry
IJ/NP/GP/JD