ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છઠ પર્વના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી


આનંદ, ખુશી અને ઉલ્લાસથી ભરેલો આ મહાન તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા અને સમૃદ્ધિ લાવે

છઠી મૈયાના આશીર્વાદ દરેક પર રહે

प्रविष्टि तिथि: 27 OCT 2025 11:03AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છઠ પર્વના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે છઠ પર્વના શુભ અવસર પર હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "આનંદ, ખુશી અને ઉલ્લાસથી ભરેલો આ મહાન તહેવાર દરેકના જીવનમાં નવી ઉર્જા અને સમૃદ્ધિ લાવે. છઠી મૈયાના આશીર્વાદ દરેક પર રહે."

SM/IJ/GP/JT

(रिलीज़ आईडी: 2182825) आगंतुक पटल : 66
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada