પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતના ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

Posted On: 28 SEP 2025 9:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનને મળ્યા હતા.

X પરની એક પોસ્ટમાં, શ્રી મોદીએ લખ્યું:

ઉપરાષ્ટ્રપતિ થિરુ સી.પી. રાધાકૃષ્ણનજીને મળ્યો અને તેમની સાથે વિવિધ વિષયો પર સમજદારીપૂર્વક ચર્ચા કરી.

@VPIndia

@CPR_VP”

SM/IJ/GP/JD


(Release ID: 2172516) Visitor Counter : 11
Read this release in: English , Marathi , Hindi , Malayalam