પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલીમાં થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતો માટે PMRNFમાંથી આર્થિક સહાયની જાહેરાત કરી

Posted On: 28 SEP 2025 12:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલીમાં થયેલી કમનસીબ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ભારતે X પર અલગ અલગ પોસ્ટમાં જણાવ્યું હતું કે:

"પ્રધાનમંત્રી @narendramodiએ તમિલનાડુના કરુરમાં એક રાજકીય રેલીમાં થયેલી કમનસીબ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે."

“தமிழ்நாட்டின் கரூரில் நடைபெற்ற அரசியல் பொதுக்கூட்டத்தில் ஏற்பட்ட துயரச் சம்பவத்தில் உயிரிழந்தோரின் குடும்பத்தினருக்கு பிரதமர் தேசிய நிவாரண நிதியிலிருந்து (PMNRF) ரூ.2 லட்சமும், காயமடைந்தோருக்கு ரூ.50,000மும் நிவாரணமாக வழங்கப்படும் என பிரதமர் @narendramodi அறிவித்துள்ளார்.”

 

:

SM/GP/DK/JT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2172383) Visitor Counter : 13