પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિરુ રજનીકાંતજીને સિનેમાની દુનિયામાં 50 ભવ્ય વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
15 AUG 2025 9:35PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થિરુ રજનીકાંતજીને સિનેમાની દુનિયામાં ૫૦ ભવ્ય વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા.
X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“થિરુ રજનીકાંતજીને સિનેમાની દુનિયામાં 50 ભવ્ય વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન. તેમની સફર પ્રતિષ્ઠિત રહી છે, તેમની વિવિધ ભૂમિકાઓએ પેઢી દર પેઢી લોકોના મન પર કાયમી અસર છોડી છે. આવનારા સમયમાં તેમને સતત સફળતા અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા.
@rajinikanth”
“திரைப்பட உலகில் புகழ்மிக்க 50 ஆண்டுகளை நிறைவு செய்யும் திரு ரஜினிகாந்த் அவர்களுக்கு வாழ்த்துகள். அவரது பயணம் வரலாற்றுச் சிறப்பு மிக்கது, அவரது நடிப்பில் பலவகையான பாத்திரங்கள் தலைமுறைகள் கடந்து மக்கள் மனங்களில் நீடித்த தாக்கத்தை ஏற்படுத்தியுள்ளன. வரும் காலங்களில் அவரது தொடர்ச்சியான வெற்றிக்கும் நல்ல ஆரோக்கியத்திற்கும் வாழ்த்துகிறேன்.
@rajinikanth”
SM/IJ/GP/JD
(Release ID: 2157036)