પ્રધાનમંત્રીનું કાર્યાલય
હરિયાણાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
30 JUL 2025 6:04PM by PIB Ahmedabad
હરિયાણાના રાજ્યપાલ પ્રો. અસીમ કુમાર ઘોષે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
PMO ઇન્ડિયા હેન્ડલ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું કે:
“હરિયાણાના રાજ્યપાલ પ્રો. અસીમ કુમાર ઘોષ પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.”
AP/IJ/GP/JD
(રીલીઝ આઈડી: 2150372)
મુલાકાતી સંખ્યા : 30
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam