પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં ભાગદોડમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 27 JUL 2025 12:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિર માર્ગ પર થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર એક પોસ્ટમાં કહ્યું:

"ઉત્તરાખંડના હરિદ્વારમાં મનસા દેવી મંદિર માર્ગ પર થયેલી ભાગદોડમાં થયેલા મૃત્યુથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે: પ્રધાનમંત્રી @narendramodi"

 

AP/NP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2149027) મુલાકાતી સંખ્યા : 22