પ્રધાનમંત્રીનું કાર્યાલય
પટના એરપોર્ટ પર નવી ટર્મિનલ ઇમારત બિહારની પ્રગતિ માટે ખૂબ જ સારા સમાચાર છે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
29 MAY 2025 8:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પટના એરપોર્ટ પર નવી ટર્મિનલ ઇમારત બિહારની પ્રગતિ માટે ખૂબ જ સારા સમાચાર છે. શ્રી મોદીએ પટના એરપોર્ટ પર નવા ટર્મિનલની કેટલીક ઝલક પણ શેર કરી.
પ્રધાનમંત્રીએ x પર પોસ્ટ કરી:
"પટના એરપોર્ટને આધુનિક ટર્મિનલ ભવન મળ્યું છે! બિહારની પ્રગતિ માટે આ ખૂબ જ સારા સમાચાર છે.
અહીં નવા ટર્મિનલની કેટલીક ઝલક છે."
AP/IJ/GP/JT
(रिलीज़ आईडी: 2132995)
आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam