પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ શ્રી એન્થોની અલ્બેનીઝને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા

Posted On: 03 MAY 2025 6:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી એન્થોની અલ્બેનીઝને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

"ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી તરીકે તમારી શાનદાર જીત અને ફરીથી ચૂંટાવા બદલ @AlboMPને અભિનંદન! આ ભવ્ય જનાદેશ તમારા નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન લોકોના સ્થાયી વિશ્વાસને દર્શાવે છે. હું ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે આપણા સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."

AP/IJ/GP/JD


(Release ID: 2126572) Visitor Counter : 39