પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 01 MAY 2025 9:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર દિવસ પર મહારાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

X પર અલગ અલગ પોસ્ટ્સમાં, તેમણે કહ્યું:

"મહારાષ્ટ્રના લોકોને મહારાષ્ટ્ર દિવસની શુભકામનાઓ, જેમણે હંમેશા ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જ્યારે આપણે મહારાષ્ટ્ર વિશે વિચારીએ છીએ, ત્યારે જે યાદ આવે છે તે આ ભૂમિનો ગૌરવશાળી ઇતિહાસ અને તેના લોકોની હિંમત છે. આ રાજ્ય પ્રગતિનો મજબૂત સ્તંભ છે અને તે જ સમયે તેના મૂળ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. રાજ્યની પ્રગતિ માટે મારી શુભેચ્છાઓ."

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2125659) Visitor Counter : 32