પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના મંદસૌરમાં અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પીએમએ PMNRF તરફથી સહાયની જાહેરાત કરી

Posted On: 27 APR 2025 9:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મધ્યપ્રદેશના મંદસૌરમાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકના પરિવારજનો માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી.

PM કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"મધ્યપ્રદેશના મંદસૌરમાં અકસ્માતમાં થયેલી જાનહાનિથી દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.

PMNRF તરફથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: PM @narendramodi"

AP/IJ/GP/JD


(Release ID: 2124759) Visitor Counter : 35