પ્રધાનમંત્રીનું કાર્યાલય
મહારાષ્ટ્રના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
15 APR 2025 1:55PM by PIB Ahmedabad
મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણનએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયના હેન્ડલ એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યું
“મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી.પી. રાધાકૃષ્ણનએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
@CPRGuv”
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2121810)
आगंतुक पटल : 119
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam