પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ હનુમાન જયંતીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 12 APR 2025 9:17AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હનુમાન જયંતી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે.

X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું:

"હનુમાન જયંતી પર દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. સંકટમોચનના આશીર્વાદથી, આપ સૌનું જીવન હંમેશા સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ રહે એ જ મારી પ્રાર્થના છે."

 

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2121140) आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam