પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવ સંવત્સર, ઉગાદી, સાજીબુ ચેઈરાઓબા, ગુડી પડવો, ચેટી ચાંદ અને નવરેહના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
प्रविष्टि तिथि:
30 MAR 2025 11:40AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવ સંવત્સર, ઉગાદી, સાજીબુ ચેઈરાઓબા, ગુડી પડવો, ચેટી ચાંદ અને નવરેહના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક્સ પર અલગ- અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:
"નવ સંવત્સરની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ શુભ અવસર તમારા બધાના જીવનમાં નવો ઉત્સાહ લાવે, જે વિકસિત ભારતના સંકલ્પમાં નવી ઉર્જા પણ ભરશે."
"તમને બધાને ઉગાદીની શુભકામનાઓ!"
“ಎಲ್ಲರಿಗೂ ಯುಗಾದಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು!”
“అందరికీ ఉగాది శుభాకాంక్షలు!”
"સાજીબુ ચેઈરાઓબાની શુભેચ્છાઓ!"
"ગુડી પડવાની સૌને શુભેચ્છાઓ!"
“सर्वांना गुढी पाडव्याच्या शुभेच्छा!”
"ચેટી ચાંદની શુભકામનાઓ!"
"નવરેહ પોશ્તે!"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2116728)
आगंतुक पटल : 93
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam