પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 30 MAR 2025 11:37AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે માતાજીની પૂજાને સમર્પિત પંડિત જસરાજજીની એક સ્તુતી પણ શેર કરી છે.

એક્સ પર એક અલગ- અલગ પોસ્ટ્સમાં તેમણે લખ્યું:

"દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ. શક્તિ-સાધનાનું આ પવિત્ર પર્વ દરેકના જીવનમાં હિંમત, સંયમ અને શક્તિથી પરિપૂર્ણ કરે. જય માતાજી!"

"નવરાત્રીની શરૂઆત માતાજીના ભક્તોમાં ભક્તિનો નવો ઉત્સાહ જાગૃત કરે છે. માતાજીની આરાધનાને સમર્પતિ પંડિત જસરાજજીની આ સ્તુતિ દરેકને મંત્રમુગ્ધ કરી દેશે..."

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2116724) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam