પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહિલા વિકાસથી મહિલા-સંચાલિત વિકાસ તરફ ભારતની ગતિ પર એક લેખ શેર કર્યો
Posted On:
08 MAR 2025 2:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી દ્વારા ભારત કેવી રીતે મહિલા વિકાસથી મહિલા-નેતૃત્વ હેઠળના વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે, તેમને નેતાઓ અને નિર્ણય લેનારા તરીકે સશક્ત બનાવી રહ્યું છે એ વિષય પર લખાયેલ એક લેખ શેર કર્યો છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"કેન્દ્રીય મંત્રી @Annapurna4BJP જી લખે છે કે ભારત કેવી રીતે મહિલા વિકાસથી મહિલા-નેતૃત્વ વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે, તેમને નેતાઓ અને નિર્ણય લેનારા તરીકે સશક્ત બનાવી રહ્યું છે."
AP/IJ/GP/JD
(Release ID: 2109450)
Visitor Counter : 62
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam