પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વન્યજીવન સંરક્ષણ પ્રયાસોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
03 MAR 2025 12:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વન્યજીવન સંરક્ષણમાં રાષ્ટ્રના સમર્પિત પ્રયાસો માટે હૃદયપૂર્વક પ્રશંસા વ્યક્ત કરી. છેલ્લા દાયકામાં વાઘ, દીપડા અને ગેંડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે દેશની સમૃદ્ધ જૈવવિવિધતાને જાળવવાની ઊંડી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
"છેલ્લા દાયકામાં વાઘ, દીપડા અને ગેંડાની વસ્તીમાં પણ વધારો થયો છે, જે દર્શાવે છે કે આપણે વન્યજીવનને કેટલું ઊંડું મહત્વ આપીએ છીએ અને પ્રાણીઓ માટે સ્થાયી આવાસ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. #WorldWildlifeDay"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2107693)
आगंतुक पटल : 172
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam