પ્રધાનમંત્રીનું કાર્યાલય
સંસદમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ ભારતીય અર્થતંત્ર અને અમારા દ્વારા કરવામાં આવેલા સુધારાઓની ઘણી જ સ્પષ્ટ તસવીર રજૂ કરી છેઃ પ્રધાનમંત્રી
Posted On:
15 FEB 2025 3:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના સંબોધનની પ્રશંસા કરતા કહ્યું છે કે આ ભારતીય અર્થતંત્ર અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાના માર્ગનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“સંસદમાં તેમના ભાષણ દરમિયાન નાણાં પ્રધાન @nsitharaman જી એ ભારતીય અર્થતંત્ર અને અમારા દ્વારા કરવામાં આવેલા સુધારાની સ્પષ્ટ તસવીર રજૂ કરી છે.
તેમના ભાષણોની લિંક્સ અહીં આપી છે...”
https://www.youtube.com/watch?v=hf-qw-g2OwY
https://www.youtube.com/watch?v=9PIJR-GEMRM
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2103612)
Visitor Counter : 59
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam