રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત સામાન્ય લોકો માટે 21 થી 29 જાન્યુઆરી સુધી બંધ રહેશે
11, 18 અને 25 જાન્યુઆરીના રોજ ગાર્ડ પરિવર્તન સમારોહ નહીં
Posted On:
09 JAN 2025 4:08PM by PIB Ahmedabad
આગામી પ્રજાસત્તાક દિવસ પરેડ અને બીટિંગ રીટ્રીટ સમારોહને કારણે રાષ્ટ્રપતિ ભવન (સર્કિટ-1)ની મુલાકાત 21 થી 29 જાન્યુઆરી, 2025 સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે.
11, 18 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક દિવસ પરેડના રિહર્સલને કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ પરિવર્તન સમારોહ પણ યોજાશે નહીં.
AP/IJ/GP/JD
(Release ID: 2091475)
Visitor Counter : 35