પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ: પ્રધાનમંત્રી

Posted On: 02 JAN 2025 6:25PM by PIB Ahmedabad

ન્યુ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલાને કાયરતાપૂર્ણ ગણાવતા પ્રધાનમંત્રીએ આજે તેની સખત નિંદા કરી હતી.

X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:

“અમે ન્યૂ ઓર્લિયન્સમાં કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. અમારી સંવેદના અને પ્રાર્થના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. ઈશ્વર તેમને આ ત્રાસદીમાંથી બહાર આવવા માટે શક્તિ અર્પે.”

AP/IJ/GP/JD


(Release ID: 2089712) Visitor Counter : 40