સંરક્ષણ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રજાસત્તાક દિવસની પરેડ અને બીટિંગ રિટ્રીટ માટેની ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025થી શરૂ થશે

Posted On: 01 JAN 2025 12:20PM by PIB Ahmedabad

પ્રજાસત્તાક દિવસ પરેડ 2025 અને બીટિંગ રિટ્રીટ માટે ટિકિટોનું વેચાણ 02 જાન્યુઆરી, 2025ના રોજથી શરૂ થશે. ટિકિટના દરોની વિગતો નીચે મુજબ છે:

ક્રમાંક

આયોજન

ટિકિટોનું મૂલ્ય

સમયપત્રક

1.

પ્રજાસત્તાક દિનની પરેડ (26.01.2025)

₹100/- અને ₹20/-

02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025 થી 0900 વાગ્યાથી દિવસનો ક્વોટા સમાપ્ત થાય ત્યાં સુધી.

2.

બીટિંગ રિટ્રીટ

(ફુલ ડ્રેસ રિહર્સલ દા. ત. 28.01.2025)

₹20/-

3.

બીટિંગ રિટ્રીટ (29.01.2025)

₹100/-

 

ટિકિટો નીચેના પોર્ટલ/પ્લેટફોર્મ પરથી સીધી જ ખરીદી શકાય છેઃ

  1. aamantran.mod.gov.in
  2. 'આમંત્રણ' મોબાઇલ એપને મોબાઇલ સેવા એપ સ્ટોર પરથી/આપેલ QR કોડ દ્વારા ડાઉનલોડ કરી શકાય છેઃ

અન્ય પાંચ સ્થળ  ટિકિટ બૂથ/કાઉન્ટર પરથી પણ ઓરિજિનલ ફોટો આઇડી કાર્ડ (આધાર કાર્ડ, વોટર આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ અને કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલું આઇડી કાર્ડ વગેરે, જે પ્રજાસત્તાક દિવસ/બીટીંગ રીટ્રીટ રિહર્સલ સમારોહમાં હાજરી આપવા માટે પણ સાથે રાખવાની જરૂર રહેશે) બતાવી ટિકિટ ખરીદી શકાય છે:

ક્રમાંક

ટિકિટ કાઉન્ટરનું સ્થાન

તારીખો અને સમયો

1

સેના ભવન (ગેટ નંબર 2)

02 જાન્યુઆરી 2025 – 11 જાન્યુઆરી 2025

 

બપોરે 10-00 કલાકથી 13-00 કલાક

 

બપોરે – 14-00 કલાકથી 16-30 કલાક

2

શાસ્ત્રી ભવન (ગેટ નંબર 3 પાસે)

3

જંતર-મંતર (મેઇન ગેટ પાસે)

4

પ્રગતિ મેદાન (ગેટ નંબર 1)

5

રાજીવ ચોક મેટ્રો સ્ટેશન (ગેટ નંબર 7 અને 8)

  1. પ્રજાસત્તાક દિનની ઉજવણી 2025ને લગતી માહિતી rashtraparv.mod.gov.in/ પર જોઈ શકાય છે.

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2089237) Visitor Counter : 70