પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પીઢ ફિલ્મ નિર્માતા શ્રી શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 23 DEC 2024 11:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ ફિલ્મ નિર્માતા શ્રી શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“શ્રી શ્યામ બેનેગલ જીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે, જેમની વાર્તા કહેવાની ભારતીય સિનેમા પર ઊંડી અસર પડી. તેમના કાર્યોને જીવનના વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા વખાણવામાં આવશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2087503) મુલાકાતી સંખ્યા : 103