પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી બ્રાઝિલના રાષ્ટ્રપતિને તેમની સર્જરી બાદ સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
Posted On:
12 DEC 2024 9:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને તેમની સર્જરી બાદ સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.
X પર બ્રાઝિલના રાષ્ટ્રપતિની પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ લખ્યું:
“મને એ જાણીને આનંદ થાય છે કે રાષ્ટ્રપતિ @LulaOficialની સર્જરી સારી રીતે ચાલી હતી અને તે રિકવરીના માર્ગ પર છે. તેમને સતત શક્તિ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા.
AP/IJ/GP/JD
(Release ID: 2083996)
Visitor Counter : 49
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam