પ્રધાનમંત્રીનું કાર્યાલય
                
                
                
                
                
                    
                    
                        પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી ડો. નવીન રામગુલામને તેમની ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                11 NOV 2024 8:57PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરેશિયસમાં ઐતિહાસિક ચૂંટણી જીતવા પર પ્રધાનમંત્રી પદ માટે ચૂંટાયેલા મહામહિમ ડૉ.નવીન રામગુલામ અભિનંદન પાઠવ્યા છે. 
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“મારા મિત્ર @Ramgoolam_Dr સાથે ઉષ્માભરી વાતચીત કરી, તેમને તેમની ઐતિહાસિક ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા. મેં તેમને મોરેશિયસનું નેતૃત્વ કરવામાં મોટી સફળતાની શુભેચ્છા પાઠવી હતી અને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું. અમારી વિશેષ અને અનન્ય ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.”
 
 
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  
@PIBAhmedabad   
 /pibahmedabad1964   
 /pibahmedabad  
pibahmedabad1964[at]gmail[dot]com
                
                
                
                
                
                (Release ID: 2072603)
                Visitor Counter : 127
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Telugu 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam