ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 18મી ઓક્ટોબરે મોહાલી (પંજાબ)ની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ ઈન્ડિયન સ્કૂલ બિઝનેસ (ISB) લીડરશિપ સમિટનું ઉદ્ઘાટન કરશે

Posted On: 17 OCT 2024 12:21PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડ 18 ઓક્ટોબર, 2024ના રોજ મોહાલી, પંજાબની એક દિવસીય મુલાકાતે જશે.

તેમની મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ ‘લીડરશિપ ઇન ઇન્ડિયાઝ સેન્ચ્યુરી વિષય પર આયોજિત ઇન્ડિયન સ્કૂલ બિઝનેસ (ISB) નેતૃત્વ શિખર સંમેલનનું આયોજિત કરશે.

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2065686) Visitor Counter : 40