પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પ્રાર્થના કરી

પોસ્ટેડ ઓન: 10 OCT 2024 7:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

નવરાત્રિ દરમિયાન મા મહાગૌરીના ચરણોને વંદન! માતાજીની કૃપાથી તેમના તમામ ભક્તોના જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે, પ્રાર્થના સાથે તેમની સ્તુતિ...”

 

AP/GP/JT


(રીલીઝ આઈડી: 2063720) મુલાકાતી સંખ્યા : 152