પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પ્રાર્થના કરી

પોસ્ટેડ ઓન: 09 OCT 2024 8:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રીની મહાસપ્તમીએ મા કાલરાત્રિની આરાધનાનો પવિત્ર દિવસ છે. દેવી માતાની કૃપાથી તેમના તમામ ભક્તોનું જીવન ભયમુક્ત બને, એ જ પ્રાર્થના છે. તમારા બધા માટે માતા કાલરાત્રિની એક સ્તુતિ...”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2063362) મુલાકાતી સંખ્યા : 178